"આનંદની સફર!"Jun 20, 20191 min read_________________________"જયારે જયારે તમને એવુ લાગે કે જીંદગી મા ટેકો આપનાર ની જરૂર છે!""ત્યારે સમજવુ કે કોઇ તમારા માટે આવી રહ્યુ છે!"raj thoriya(આનંદ!)
"જયારે જયારે તમને એવુ લાગે કે જીંદગી મા ટેકો આપનાર ની જરૂર છે!""ત્યારે સમજવુ કે કોઇ તમારા માટે આવી રહ્યુ છે!"raj thoriya(આનંદ!)
_________________________"જયારે જીંદગી તમને વધારે ભેટ આપી જાય છે!" "ત્યારે સંતુલન બનાવવુ એ તત્વજ્ઞાનમા સમાય છે!" raj thoriya(આનંદ!)
_____________________"જો તમારી પાસે નકારાત્મક વિચારો નથી, તો સફળતાની સફર આવે કયાંથી?" Raj Thoriya(આનંદ!)
_________________"વાતો ના કોઇ તોલ નથી સાહેબ!" "બોલનાર ને કોઇ મોલ નથી સાહેબ!" "સરળતા લાવવી પણ સગવળ નથી ને સાહેબ!" Raj Thoriya(આનંદ!)