"આનંદની સફર!"Jun 19, 20191 min read_________________________"જયારે જીંદગી તમને વધારે ભેટ આપી જાય છે!""ત્યારે સંતુલન બનાવવુ એ તત્વજ્ઞાનમા સમાય છે!"raj thoriya(આનંદ!)
"જયારે જીંદગી તમને વધારે ભેટ આપી જાય છે!""ત્યારે સંતુલન બનાવવુ એ તત્વજ્ઞાનમા સમાય છે!"raj thoriya(આનંદ!)
_________________________"જયારે જયારે તમને એવુ લાગે કે જીંદગી મા ટેકો આપનાર ની જરૂર છે!" "ત્યારે સમજવુ કે કોઇ તમારા માટે આવી રહ્યુ છે!" raj thoriya(આનંદ!)
_____________________"જો તમારી પાસે નકારાત્મક વિચારો નથી, તો સફળતાની સફર આવે કયાંથી?" Raj Thoriya(આનંદ!)
_________________"વાતો ના કોઇ તોલ નથી સાહેબ!" "બોલનાર ને કોઇ મોલ નથી સાહેબ!" "સરળતા લાવવી પણ સગવળ નથી ને સાહેબ!" Raj Thoriya(આનંદ!)