"આનંદની સફર!"Jun 22, 20191 min read___________________"જીંદગી ચલાવે,દોડાવે અને ઉડાવે છે!" "પણ હ્દયના ધબકાર તો આંગળી પકડનાર જ ચડાવે છે!"
______________________"જયારે તમે સાચા દીલથી કોઈને ચાહો ત્યારે, સમજવુ કે જીંદગી તમને ભેટવા આવી રહી છે!"
___________________________"અંધારાને અજવાળુ નથી નડતુ મીત્ર!" "આથમતા કિરણો ખૂણા-ખાચરામા પણ રસ્તો શોધી લે છે!" raj thoriya(આનંદ!)
___________"કાન દઇ ને સાંભળો, એક વાત કહુ મજાની!" "અહી તો કયાં કાય મોલ, અમારા મીજાજના!" "જીવન આખુ ખેલ તોય, મળે છે પથ્થરના તોલ બીજાના!" raj thoriya(આનંદ!)