"આનંદની સફર!"Jun 25, 20191 min read___________"કાન દઇ ને સાંભળો, એક વાત કહુ મજાની!" "અહી તો કયાં કાય મોલ, અમારા મીજાજના!" "જીવન આખુ ખેલ તોય, મળે છે પથ્થરના તોલ બીજાના!" raj thoriya(આનંદ!)
"કાન દઇ ને સાંભળો, એક વાત કહુ મજાની!" "અહી તો કયાં કાય મોલ, અમારા મીજાજના!" "જીવન આખુ ખેલ તોય, મળે છે પથ્થરના તોલ બીજાના!" raj thoriya(આનંદ!)
______________________"જયારે તમે સાચા દીલથી કોઈને ચાહો ત્યારે, સમજવુ કે જીંદગી તમને ભેટવા આવી રહી છે!"
___________________________"અંધારાને અજવાળુ નથી નડતુ મીત્ર!" "આથમતા કિરણો ખૂણા-ખાચરામા પણ રસ્તો શોધી લે છે!" raj thoriya(આનંદ!)